જયપુરમાં ડરામણો માર્ગ અકસ્માતમાં; 16 લોકોના મોત 35 ઇજાગ્રસ્ત
  • December 22, 2024

રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત અને આગની ઘટના ઘટી, જેનાથી સમગ્ર શહેર ચોંકી ઉઠ્યું. આ દુર્ઘટના અજમેર હાઈવે પર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે બની હતી. દુર્ઘટનાના…

Continue reading
ચૂંટણી નિયમોમાં ફેરફાર પર ખડગે લાલચોળ, કહ્યું- હવે તેઓ ચૂંટણીની જાણકારી સંતાડવા માગે છે
  • December 22, 2024

ચૂંટણીપંચ (EC)ની ભલામણ પર કાયદા મંત્રાલયે 20 ડિસેમ્બરે ધ કન્ડક્ટ ઓફ ઈલેક્શન રૂલ-1961ના નિયમ 93(2)(A)માં ફેરફાર કર્યો છે. નિયમ 93 કહે છે- “ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો સાર્વજનિક રીતે ઉપલબ્ધ રહેશે.”…

Continue reading
દેશમાં એક તરફ બેરોજગારી તો બીજી તરફ સરકારી વિભાગોમાં 9.56 લાખ જગ્યાઓ ખાલી
  • December 22, 2024

દેશના 80 કેન્દ્રીય વિભાગોમાં ગેજેટેડ અને નોન ગેજેટેડ ઓફિસરની લગભગ 9.56 લાખ જગ્યાઓ ખાલી છે. એ ગ્રેડ ઓફિસરની 31,694 હજાર જગ્યા ખાલી છે. જ્યારે સંરક્ષણ જેવા સંવેદનશીલ વિભાગમાં 2.43 લાખ…

Continue reading
બાબા સાહેબના અપમાન વિરૂદ્ધ દેશવ્યાપી આંદોલનની જાહેરાત; શાહનું રાજીનામું અને માફીની માંગ
  • December 22, 2024

કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરના અપમાન મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાં અને માફીની માંગને લઈને પહેલાં તબક્કાના આંદોલનની જાહેરાત કરી છે. આ સાથે જ કોંગ્રેસે કહ્યું કે, તેમના ટોચના નેતૃત્ત્વ સામે…

Continue reading
હાઇકોર્ટે અરજદારને ચૂંટણી દસ્તાવેજો આપવાનું કહેતા જ મોદી સરકારે ચૂંટણી નિયમોમાં એકાએક કર્યા ફેરફાર
  • December 21, 2024

કેન્દ્ર સરકારે શુક્રવારે ચૂંટણીના દસ્તાવેજોને આપવા બાબતે ફેરફાર કર્યો છે જેથી તમામ ચૂંટણી સંબંધિત દસ્તાવેજો જાહેર જનતા માટે ઉપલબ્ધ થઇ શકશે નહીં. 1961ના ચૂંટણીના નિયમોનો નિયમ 93(2)(a) પહેલા કહેતો હતો…

Continue reading
સંસદનું શિયાળુ સત્ર સમાપ્તઃ બંને ગૃહો હંગામા વચ્ચે અનિશ્ચિત સમય માટે સ્થગિત
  • December 21, 2024

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રના અંતિમ દિવસે, શુક્રવારે (20 ડિસેમ્બર) બંને સદનો શરૂ થયા પછી તરત જ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણય ભાજપ અને કોંગ્રેસ સાંસદો…

Continue reading
સુપ્રીમ કોર્ટે યતિ નરસિંહાનંદની ધર્મ સંસદ પર કહ્યું- અરજી પર સુનાવણી કરતાં નથી તો એવુ ન માનવું કે…
  • December 20, 2024

સુપ્રીમ કોર્ટે ગુરુવારે (18 ડિસેમ્બર) ગાઝિયાબાદમાં કટ્ટરપંથી હિન્દુત્વવાદી નેતા યતિ નરસિંહાનંદ દ્વારા આયોજિત ધર્મ સંસદ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ઉત્તર પ્રદેશ સરકારની નિષ્ફળતાનો આરોપ લગાવતી અરજી પર વિચાર કરવા ઇનકાર કર્યો.…

Continue reading
એક દેશ એક ચૂંટણી? કમિશન હજુ સુધી લોકસભા ચૂંટણીના અંતિમ આંકડા પણ આપી શક્યું નથી
  • December 20, 2024

નવી દિલ્હી: એક તરફ સરકાર ‘વન નેશન વન ઇલેકશન’ની તૈયારી કરી રહી છે, લોકસભા અને વિધાનસભાઓના ચૂંટણી એક સાથે કરાવવા માટે કાનૂન બનાવી રહી છે, બીજી તરફ ચૂંટણી આયોગની સ્થિતિ…

Continue reading
હરિયાણાના પૂર્વ CM ઓમ પ્રકાશ ચૌટાલાનું 89 વર્ષની વયે અવસાન
  • December 20, 2024

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું અવસાન થઈ ગયું છે. 89 વર્ષિય ઓમ પ્રકાશ ચૌટાલા ઘણા સમયથી બિમાર હતા. શુક્રવારે તેઓ ગુરુગ્રામ સ્થિત પોતાના ઘરેથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લઈ જવાયા…

Continue reading
મેરઠમાં યોજાયેલી એક કથામાં મચી નાસભાગ, અનેક મહિલા-વૃધ્ધો કચડાયાં
  • December 20, 2024

ઉત્તર પ્રદેશમાં વારંવાર કથાઓમાં નાસભાગની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે હવે વધુ એક ઘટના નાસભાગની બની છે. મેરઠમાં એક કથામાં ભારે નાસભાગ મચી ગઈ છે. કથામાં 1 લાખથી વધુની ભીડ…

Continue reading

You Missed

UP SIR Form 7 Controversy: UPમાં મતદાર યાદી વિવાદ વચ્ચે BJPનો મોટો નિર્ણય, હવે BLAને નહીં આપે Form-7
Rahul Gandhi Israel Statement: ઇઝરાયેલ સાથે મજબૂત સંબંધોના સમર્થનથી રાહુલ ગાંધી ઘેરાયા, ડાબેરી સાથી પક્ષોએ ઉઠાવ્યા સવાલ
Azam Khan vs Owaisi: UP Election 2027 પહેલાં આઝમ ખાનની વાપસીથી સપાને નવી તાકાત? ઓવૈસી સામે શરૂ થઈ મુસ્લિમ રાજકારણની લડાઈ
PM Modi Gold Buying Appeal: સોનાના ભાવમાં ઘટાડાનો શ્રેય મોદીએ લીધો, લખનૌથી UP ચૂંટણી 2027 માટે આપ્યો સંદેશ
AI Fake Court Judgment MP HC: AIની મદદથી મધ્યપ્રદેશ સરકારે રજૂ કર્યો સુપ્રીમ કોર્ટનો બનાવટી ચુકાદો, હાઈકોર્ટે લગાવી ફટકાર
BJP Strategy in South India: દક્ષિણ ભારતમાં BJPની નવી રાજકીય રણનીતિ? મુખ્યમંત્રીઓ સાથે વધતા સહકાર પાછળનાં સંભવિત કારણો