ગૃહમંત્રીના નિવેદનને ભૂલાવવા રાહુલ પર કરાઈ FIR? ધક્કામુક્કી અંગે શક્તિસિંહે શું કહ્યું?
  • December 20, 2024

ગઈકાલે સંસદના ચાલુ સત્રમાં સત્તાપક્ષ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે ધક્કા મૂકી થઈ હતી. ધક્કામૂક્કીમાં બેથી વધુ ભાજપના નેતા પડી ગયા હતા. જેમાં ભાજપ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને ધક્કો વગતા ગબડી…

Continue reading
સંસદ પરિસરમાં ભાજપ અને વિપક્ષી સાંસદો વચ્ચે હોબાળો, આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલુ
  • December 20, 2024

નવી દિલ્હી: સંસદ પરિસરમાં ગુરુવારે (19 ડિસેમ્બર) ભાજપ અને વિપક્ષી સાંસદો વચ્ચે ભારે હોબાળો થયો. ‘આંબેડકરનો અપમાન’ અને ‘બંધારણ પર હુમલા’ને લઈને બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલ્યો. ભાજપ સાંસદોએ…

Continue reading
રાજસ્થાનના જયપુરમાં સ્કૂલ પાસે કેમિકલ ટેન્કરમાં મોટો ધડાકોઃ 5ના મોત, 30થી વધુ દાઝ્યા
  • December 20, 2024

આજે શુક્રવારે સવારે જયપુરમાં અજમેર હાઈવે પર દિલ્હી પબ્લિક સ્કૂલની નજીક કેમિકલ ભરેલા ટેન્કરમાં ભારે વિસ્ફોટ થયો હતો. જેમાં 5 લોકો જીવતા ભૂંજાયા, અને 30 લોકો દાઝી ગયા છે. એક…

Continue reading
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, ભાજપ સાંસદને ધક્કો મારી પાડી દીધાનો સનસનખેજ આરોપ
  • December 19, 2024

બાબા સાહેબ આંબેડકરને લઈને અમિત શાહે કરેલી ટિપ્પણીને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા છે. ભાજપ અને કોંગ્રેસે એકબીજાના સાંસદો પર મારપીટ કરવાના આરોપ લગાવ્યા છે. આજે ગુરુવારે…

Continue reading
અમિત શાહના વિવાદીત ભાષણ બાદ સમગ્ર ગુજરાતમાં રોષ, વાંચો સમગ્ર મામલો
  • December 19, 2024

આંબેડકર મુદ્દે અમિત શાહના નિવેદન મામલે ગુજરાત યુનિવર્સિટી બહાર આજે NSUI દ્વારા વિરોધ કરાયો હતો. NSUIના વિરોધ અગાઉ જ સમગ્ર યુનિવર્સિટી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો. NSUIના કાર્યકરો હાથમાં…

Continue reading
સાંસદને ધક્કો વાગતાં સીડીઓ પરથી પડ્યા, રાહુલ ગાંધીએ ધક્કો માર્યાનો આરોપ
  • December 19, 2024

ઓડિશાના બાલાસોરના ભાજપ સાંસદ પ્રતાપ સિંહ સારંગી સંસદની સીડી પરથી ગબડી ગયા. તેમના માથામાં ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હકીકતમાં બાબાસાહેબ આંબેડકર અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મુદ્દે…

Continue reading
લદ્દાખમાં 4.3ની તિવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર ભાગ્યા!
  • December 18, 2024

લદ્દાખમાં આજે (18 ડિસેમ્બર) સાંજે 4 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા 4.3 હતી અને તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હોવાનું નોંધ્યું છે.…

Continue reading
રાજસ્થાનમાં તોપના પરીક્ષણ સમયે થયો બ્લાસ્ટ, 2 સૈનિકોના મોત, વારંવાર બનતી ઘટનાઓ માટે જવાબદાર કોણ!
  • December 18, 2024

રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં તોપના પરીક્ષણ સમયે એક મોટી દુર્ઘટના બની છે. પરિક્ષણ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ થવાની માહિતી મળી રહી છે. આ દુર્ઘટનામાં 2 સૈનિકો ઘટનાસ્થળે જ મોતને…

Continue reading
પ્રિયંકાની બેગ પર પેલેસ્ટાઈન પછી બાંગ્લાદેશનો મુદ્દો; લખ્યું- હિન્દુઓ-ખ્રિસ્તીઓની ભારત સરકાર કરે મદદ
  • December 17, 2024

વાયનાડના લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધીએ મંગળવારે સંસદમાં એક બેગ લઈને પહોંચી, જેના પર બાંગ્લાદેશી હિન્દુઓ અને ખ્રિસ્તીઓને સમર્થન આપવાની વાત કહેવામાં આવી હતી. એક દિવસ પહેલા જ તેઓ પેલેસ્ટાઇનને સમર્થન…

Continue reading
બળાત્કારીઓને નપુંસગ કરવાની માંગ, સુપ્રિમ કોર્ટમાં કરાઈ અરજી
  • December 17, 2024

સમગ્ર ભારતને હચમાચી દેનારા બળાત્કારના કેસ એટલે કે નિર્ભયા ગેંગ રેપ કેસને આજે 12 વર્ષનો સમય વિત્યો છે. જેમાં પિડિતાનું મોત થયું હતુ. ત્યારે તેની 12મી પુણ્યતિથિ પર સુપ્રીમ કોર્ટમાં…

Continue reading

You Missed

UP SIR Form 7 Controversy: UPમાં મતદાર યાદી વિવાદ વચ્ચે BJPનો મોટો નિર્ણય, હવે BLAને નહીં આપે Form-7
Rahul Gandhi Israel Statement: ઇઝરાયેલ સાથે મજબૂત સંબંધોના સમર્થનથી રાહુલ ગાંધી ઘેરાયા, ડાબેરી સાથી પક્ષોએ ઉઠાવ્યા સવાલ
Azam Khan vs Owaisi: UP Election 2027 પહેલાં આઝમ ખાનની વાપસીથી સપાને નવી તાકાત? ઓવૈસી સામે શરૂ થઈ મુસ્લિમ રાજકારણની લડાઈ
PM Modi Gold Buying Appeal: સોનાના ભાવમાં ઘટાડાનો શ્રેય મોદીએ લીધો, લખનૌથી UP ચૂંટણી 2027 માટે આપ્યો સંદેશ
AI Fake Court Judgment MP HC: AIની મદદથી મધ્યપ્રદેશ સરકારે રજૂ કર્યો સુપ્રીમ કોર્ટનો બનાવટી ચુકાદો, હાઈકોર્ટે લગાવી ફટકાર
BJP Strategy in South India: દક્ષિણ ભારતમાં BJPની નવી રાજકીય રણનીતિ? મુખ્યમંત્રીઓ સાથે વધતા સહકાર પાછળનાં સંભવિત કારણો