હજું સુધી 6691 કરોડ રૂપિયાની ₹2000ની ચલણી નોટો લોકોએ નથી કરાવી જમા: RBI
દેશમાં 2000 રૂપિયાની ચલણી નોટ 19, મે 2023ના ચલણમાંથી પાછી ખેંચવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ જાહેર કર્યા બાદથી અત્યાર સુધીમાં 98.12 ટકા રૂપિયા બે હજારની ચલણની નોટ પરત આવી…