છાતીમાં દુ:ખાવો ઉપડતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને કરાયા AIIMSમાં દાખલ
છાતીમાં દુ:ખાવો અને બેચેની થતાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખરને કરાયા AIIMSમાં દાખલ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર (73 વર્ષ)ને રવિવારે વહેલી સવારે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે. સૂત્રોએ…








