ટ્રેન હાઇજેક: પાક સેનાએ 16 આતંકી ઠાર મારીને બચાવ્યા 155 મુસાફર; ટ્રેનમાં સુસાઇડ જેકેટ પહેરીને બેસ્યા છે આતંકી
ટ્રેન હાઇજેક: પાક સેનાએ 16 આતંકી ઠાર મારીને બચાવ્યા 155 મુસાફર; ટ્રેનમાં સુસાઇડ જેકેટ પહેરીને બેસ્યા છે આતંકી મંગળવારે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની…








