Rajasthan: રાજસ્થાનમાં નકલી ડીઝલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, ગુજરાતની કંપનીના મહિને 25 ટેન્કર વેચાતાં
Rajasthan News: રાજસ્થાનના બિકાનેર રેન્જની ખાસ ટીમે હનુમાનગઢ(Hanumangarh) જિલ્લાના પલ્લુ પોલીસ સ્ટેશન(Pallu Police Station) વિસ્તારમાં કાર્યરત એક ગેરકાયદેસર ડીઝલ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરી હોટલની પાછળ બનેલા ટાંકીઓમાં રસાયણો ભેળવીને…