UP: 11 વર્ષની બાળકીને ઘરે ઉઠાવી જઈ દુષ્ટકૃત્ય આચરવાનો પ્રયાસ, ચીસો પાડતાં લોકો દોડી આવ્યા પછી….
UP Crime: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં 11 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાનો પ્રયાસ થયો છે. જેથી એક 45 વર્ષિય શખ્સને લોકોએ દબોચી લઈ ખરાબ રીતે માર માર્યો છે. આ ઘટના…








