પંજાબના મુખ્યમંત્રી બદલવાને લઈને કેજરીવાલે કર્યો મોટો ખુલાસો
પંજાબના મુખ્યમંત્રી બદલવાને લઈને કેજરીવાલે કર્યો મોટો ખુલાસો પંજાબમાં મુખ્યમંત્રી બદલવાના નથી, આ અંગે આપ(AAP)ના વડા અરવિંદ કેજરીવાલે સંકેત આપ્યા છે. આપના ધારાસભ્યો સાથે મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે,…










