UP Accident: હોળીની ઉજવણી કરે તે પહેલા જ 5 લોકોના મોત, વતને જતાં નડ્યો અકસ્માત
ગુજરાતથી ઉત્તર પ્રદેશમાં હોળીની ઉજવણી કરવા જતાં લોકોને અકસ્માત નડ્યો છે. બસ્તી જીલ્લામાં કાર અને કન્ટેર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત…