UP: દારુડિયાઓએ પોલીસના કાનપટ્ટા સુજાડી દીધા, યુનિફોર્મ પણ ફાડી નાખ્યો, શું છે કારણ?
UP: ઉત્તર પ્રદેશના આગ્રાના એતમાદપુરમાં ખુલ્લામાં દારૂ પી રહેલા લોકોએ એક્સાઇઝ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો. હાઇવે સર્વિસ રોડ પર સ્થિત એક દારૂની દુકાન પાસે…











