અમદાવાદનો આ બ્રિજ બનાવવામાં તંત્રએ વેઠ ઉતાર્યો, આ છે વિકાસ? વાંચો તંત્રની ઘોર બદરકારીનો અહેવાલ!
અમદાવાદ શહેરમાં 80 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો નવો બ્રિજ નકામો બન્યો છે. કારણ કે બ્રિજ જ્યા પૂર્ણ થાય ત્યા સામે જ દિવાલ છે. જેથી રસ્તો ખૂબ જ સાંકડો થઈ ગયો…







