Bihar: 7 હજારમાં બનેલા વિમાને ઉડાન ભરી, હજ્જારો લોકો જોવા દોડ્યા, આ યુવાને કરી કમાલ!
Bihar: બિહારના મુઝફ્ફરપુરના રહેવાસી અવનીશ કુમારે એવું અદ્ભુત કામ કર્યું છે કે આજે સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા થઈ રહી છે. અવનીશે કચરાના સામાનનો ઉપયોગ કરીને માત્ર 7 હજારના ખર્ચે…