અભિનેતા Akshay Kumar ની 13 વર્ષની પુત્રીને અશ્લીલ ફોટોઝ મોકલવા કોણે કર્યો મેસેજ? અભિનેતાએ કર્યો ખુલાસો
Akshay Kumar: અક્ષય કુમાર તાજેતરમાં સાયબર પોલીસના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી,જ્યાં તેમણે પોતાની 13 વર્ષની પુત્રી નિતારા સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટનાનું વર્ણન કર્યું હતું. પુત્રીને લઈને અભિનેતા અક્ષય…












