US Deportation: મોદીની અમેરિકા મુલાકાત શું કામની? અમેરિકાએ ફરી તો ભારતીયોને સાંકળ બાંધી મોકલ્યા?
US Deportation: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશનીતીની મોટી મોટી વાતો થતી હોય,પણ હકીકત કંઈ અગલ જ છે. મોદી હાલમાં જ અમેરિકાના પ્રવાસે જઈને આવ્યા છે. તેમ છતાં ત્યા રહેતાં ભારતીયો અંગે…
















