સરકાર પર દબાણ આવ્યા બાદ કલાકારોનું સન્માન! આને સન્માન કે અપમાન કહેવાય? | Honoring Gujarati artists
Honoring Gujarati artists: તાજેતરમાં કેટલાંક ગુજરાતી કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા હતા. જો કે વિક્રમ ઠાકોર કે હિતેનકુમાર જેવા ગુજરાતના સુપર સ્ટારને ન બોલાવાતા વિવાદ થયો હતો. અને ગુજરાત સરકાર ચોરકોરથી…