ભારતીય મૂળના અમેરિકી એડ્વાઇઝરની ચીન માટે જાસૂસી કરવાના ગંભીર આરોપમાં ધરપકડ | Ashley Tellis
Ashley Tellis Arest: અમેરિકામાં ભારતીય મૂળના એશ્લે ટેલિસ પર જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેઓ સામે વર્ગીકૃત દસ્તાવેજો રાખવા સહિત ચીની અધિકારીઓ સાથે મુલાકાત કરવાનો આરોપ છે. ભારતીય મૂળના 64…








