Mayawati-Akash Anand: માયાવતીએ આકાશ આનંદને ફરી પાર્ટીમાંથી કાઢ્યા, અશોક સિદ્ધાર્થના સંન્યાસથી BSPમાં ખળભળાટ
Mayawati-Akash Anand: બહુજન સમાજ પાર્ટી (BSP)માં નેતૃત્વ અને ઉત્તરાધિકારને લઈને ચાલી રહેલી આંતરિક ખેંચતાણ ફરી એકવાર જાહેરમાં સામે આવી છે. બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને ફરી એકવાર પાર્ટીમાંથી…







