Ahmedabad: બાપુનગરમાં 7 વર્ષની બાળકીના રેપ-હત્યા કેસમાં 16 વર્ષ બાદ 2 શંકાસ્પદ શખ્સોની ધરપકડ, જાણો સમગ્ર મામલો
Ahmedabad: અમદાવાદના બાપુનગરમાં 2009માં એક સાત વર્ષની બાળકી પર થયેલા બળાત્કાર અને હત્યાના ચકચારી કેસમાં 16 વર્ષ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. બે શકમંદોની ઓળખ કરી તેમના…









