ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 રદ છતાં, ટીમ ઈન્ડિયાને મોટા 2 ફાયદા!, ઓસ્ટ્રેલિયન બોલરોનું કેમ વધ્યુ ટેન્શન?
કેનબેરામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 વરસાદને કારણે રદ કરવામાં આવી હોવાછતાં ટીમ ઈન્ડિયાને આનાથી બે મોટા ફાયદા જરૂર થયા છે શુ છે ફાયદા એ આપને જણાવીશું. કેનબેરામાં ભારત…











