Mansukh Vasava on MGNREGA: નર્મદામાં બે વર્ષથી કામ ઠપ્પ, નફ્ફટ અધિકારીઓને મનમુખ વસાવાની ફટકાર
Mansukh Vasava on MGNREGA: ગુજરાતમાં મનરેગા કૌભાંડ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યના ભરૂચ અને દાહોદ જિલ્લાઓમાં મોટા પાયે ગેરરીતિઓ સામે આવી છે. આ કૌભાંડમાં કરોડો રૂપિયાની હેરાફેરીના આરોપો લાગ્યા…