ભાવનગરમાં કમોસમી વરસાદ, ખેડૂતો-વેપારીઓને મોટું નુકસાન | Bhavnagar unseasonal rain
Bhavnagar unseasonal rain: ભાવનગરમાં આજે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. જેથી ભાવગનરના માર્કેટ યાર્ડમાં રહેલું અનાજ અને શાકભાજી પલડ્યું છે. ખુલ્લામાં મૂકેલી શાકભાજીની ગુણીમાં પાણી ઘૂસી ગયું છે. બીજી…












