ગુજરાતમાં ભાજપ શાસનમાં વ્યાપક ભ્રષ્ટાચાર!’નલ સે જલ’ યોજનામાં કરોડો રૂપિયાનું ધુપ્પલ! જવાબદારો બિન્દાસ
GUJARAT NEWS | એક સમયે નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે નારો લગાવ્યો હતો કે “હું ખાતો નથી અને ખાવા દેતો નથી!”આ એક વાક્યથી સમગ્ર દેશમાં ભારે પ્રત્યાઘાત ઉઠ્યા હતા અને લોકોને લાગ્યું…














