Surat: ઉડતા સુરત! ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં જ ડ્રગ્સના નશેડીઓનો ઉપદ્રવ
Surat : ગુજરાતમાં ડ્રગ્સ પકડાયાના સમાચાર હવે સામાન્ય બની ગયા છે. આમ તો ગુજરાત ડ્રગ્સનું ગેટ વે બની ગયું છે ત્યારે ડ્રગ્સનાં દુષણમાં”ઉડતા પંજાબ”ની છબી ભુલાવી દે તેવું”ઉડતા ગુજરાતનું” મોડેલ …