Bus Accident in Rajasthan: રાજસ્થાનમાં ગુજરાતી બસને નડ્યો અકસ્માત, 3નાં મોત, 18થી વધુ ઘાયલ,7 ગંભીર
Bus Accident in Rajasthan: રાજસ્થાનમાં ગુજરાતના વલસાડની બસને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ છે,સિકરમાં વલસાડની સ્લીપર બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયાના અહેવાલ છે આ ઘટનામાં 18થી…





