Gujarat Politics: શું ખરેખર જીતુ વાઘાણી ગુજરાતના ગૃહમંત્રી બની શકે છે?, શું છે સચ્ચાઈ!
Gujarat Politics: તાજેતરના દિવસોમાં ગુજરાતના રાજકીય વાતાવરણમાં એક એવી ચર્ચા તીવ્ર અને વિવાદાસ્પદ બની છે જે પક્ષની આંતરિક એકતા, પારદર્શિતા અને જનસ્વીકૃતિને પડકારી રહી છે. પૂર્વ મંત્રી અને ભારતીય જનતા…








