Botad: ભયંકર દુર્ઘટના, BAPS હરિભક્તોની કાર તણાઈ, 2નાં મોત, 1 લાપતા, 4 બચ્યા
Botad, BAPS devotees death: ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે લોકોને ભારે…