Chhattisgarh: બિલાસપુરમાં બે ટ્રેન સામસામે અથડાઈ, મેમુના ડબ્બા માલગાડી પર ચઢી ગયા, 5થી વધુ લોકોના મોતની આશંકા
Chhattisgarh Train Accident: છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં બુધવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. લાલખાદન નજીક જયરામનગર રેલવે સ્ટેશન પાસે પેસેન્જર ટ્રેન અને માલગાડી સામસામે અથડાયા છે. હાવડા રૂટ પર દોડતી એક…














