ભાવનગરને લટકતું ગાજર દેખાડતાં મોદી કલ્પસર, ધોલેરા સ્માર્ટ સીટી મુદ્દે કોઈ નિર્ણય લેશે? | PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) આવતીકાલે 20 સપ્ટેમ્બરે ભાવનગર આવી રહ્યા છે. અહીં 100 કરોડોથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ થવાનું છે. જેની તમામ તૈયારીઓ આટોપી લેવાઈ છે. જવાહર મેદાન ખાતે જાહેર…








