Uttarakhand cloud burst: ઉત્તરાખંડમાં ફરી વાદળ ફાટ્યું, ચમોલીમાં અનેક ઘરો ધરાશાયી, 5 લોકો ગુમ
Uttarakhand cloud burst: સપ્ટેમ્બર મહિનો ધીમે ધીમે પૂરો થઈ રહ્યો છે, પરંતુ ચોમાસાની આફત હજુ પૂરી થઈ નથી. ફરી એકવાર દેવભૂમિ ઉત્તરાખંડ પર કદરતી આફત આવી છે. ગુરુવારે સવારે ચમોલીમાં…













