હર્ષ સંઘવી કહ્યું કૌશિક વેકરીયા સામે ષડયંત્ર, ગૃહમંત્રી થઈને ધારાસભ્યને બચાવો છો: દુધાતનો CMને પત્ર | Amreli LetterKand
Amreli LetterKand: અમરેલીમાં વેકરીયા વિરુધ્ધના લેટરકાંડનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વિવાદ ગૃહમંત્ર હર્ષ સંઘવીના નિવેદન બાદ આવ્યો છે. ગૃહમંત્રીએ ધારાસભ્યનો બચાવ કરતાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે…