Bihar Election 2025: તેજસ્વી યાદવનો ભાજપ પર ગંભીર આરોપ, મતદાર યાદીમાંથી નામ હટાવવાની ‘સાજિશ’
Bihar Election 2025: બિહારના વિપક્ષના નેતા અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ તેજસ્વી યાદવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં મતદાર યાદીમાંથી લાખો મતદારોના નામ હટાવવાની ‘ગંભીર…