Kheda: નિર્દય દિકરાએ વૃધ્ધ માતાને ધારિયાથી રહેંસી નાખી, હત્યારો વિધવા પુત્રવધૂને હેરાન કરતો, વાંચો શું થયું?
Kheda, Matar Murder: ખેડા જીલ્લાના માતર તાલુકામાંથી કલેજું કંપાનારી ઘટના સામે આવી છે. નિર્દય દિકરાએ પોતાની 85 વર્ષિય માતાને મોતના મુખમાં ધકેલી દીધી છે. દિકરાએ માતાને ધારિયાના ઘા ઝીંકી મારી…