Ahmedabad: આરોપીને પકડવા ગયેલી પોલીસકર્મીઓ પર માથાભારે શખ્સનો હુમલો
Ahmedabad: હવે ગુજરાતમાં અસામજિક તત્વો પોલીસને પણ ગાઠતાં નથી. ત્યારે અમદાવાદમાં પોલીસકર્મીઓ સાથે મારામારીનો વધુ એક બનાવ બન્યો છે. આંબાવાડી વિસ્તારમાં પોલીસકર્મીઓ અને આરોપી વચ્ચે બોલાચાલી થતાં હુમલો કરાયો હતો. …