UP: ગે પાર્ટનરે 6 વર્ષની પુત્રીને પીંખી નાખી, આઘાતમાં પિતાએ ફાંસો ખાધો
UP: ઉત્તર પ્રદેશના દેવરિયામાં બળાત્કાર પીડિતાના પિતાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. 21 ઓક્ટોબરની રાત્રે મૃતકના ગે મિત્રએ તેની 6 વર્ષની પુત્રી પર બળાત્કાર કર્યો હતો. ગુસ્સામાં મૃતકે આરોપી રામબાબુ…

















