Opposition Delimitation Meeting: INDIA ગઠબંધનની બેઠકમાં ચાર પક્ષો ગેરહાજર, પરિસીમન મુદ્દે વિપક્ષની એકતા સામે સવાલ
Opposition Delimitation Meeting: લોકસભાની બેઠકોના પરિસીમનને લઈને કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય ટકરાવ વધુ તીવ્ર બન્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પ્રસ્તાવિત પરિસીમન વિધેયકને લોકશાહી…







