Gujarat ના વિકાસની બત્તી ગુલ કરવામાં નેતાઓના વૈભવી ખર્ચા!, અમદાવાદનું વીજ બિલ 400 કરોડ
Gujarat Electricity Bill: ગુજરાતના અનેક શહેરોમાં અંધારાનો કાળો ઘેરો છવાઈ રહ્યો છે. નગરપાલિકાઓની આર્થિક કગારને કારણે વીજળીના બિલ ભરવામાં આવતા નથી, જેના કારણે સ્ટ્રીટ લાઇટ્સ બંધ થઈ જાય છે અને…
















