રાજ્ય સરકાર દ્વારા કલાકારો સાથે ભેદભાવ: અમિત ચાવડા | Vikram Thakor Controversy
Vikram Thakor Controversy in Assembly: તાજેતરમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી જોવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરાયા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી…





