Rupee Bottom: ભારત-અમેરિકા ટેરિફ વોરથી રૂપિયો ઐતિહાસિક તળિયે: ડૉલર સામે 88.29ની નીચી સપાટીએ
Rupee Bottom: ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા વેપારી તણાવ અને ટેરિફ વોરના કારણે ભારતીય રૂપિયો ડૉલર સામે ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યો છે. આજે રૂપિયો 64 પૈસા ગગડીને 88.27ના ઐતિહાસિક…