Surat: ત્રણ બાળકનો પિતા, છતા સાળી સાથે મન મળ્યું, લગ્ન કરવાની ના પાડતા ખેલ્યો ખૂની ખેલ
Surat: સુરતના ઉધના વિસ્તારમાં થયેલા ડબલ મર્ડર કેસે સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. ઓમ સાંઈ જલારામનગરમાં રહેતા પરિવારમાં લગ્નના પ્રસ્તાવને કારણે ઉગ્ર વાતાવરણ બન્યું અને આરોપી સંદીપ ગોડે આવેશમાં આવીને…









