E-challan: 5 વર્ષ સુધીના ઈ-ચલણો માફ, વાહનચાલકોને દિવાળી!, કયા રાજ્યમાં લીધો નિર્ણય?
UP E-challan Cancellation: ઉત્તર પ્રદેશ પરિવહન વિભાગે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. 2017 થી 2021 દરમિયાન રાજ્યમાં કરવામાં આવેલા લાખો ઇ-ચલણો હવે કાયદા હેઠળ આપમેળે રદ ગણવામાં આવશે.…









