Jaipur Accident: ડમ્પરે 17 વાહનોને ટક્કર મારી, મોતનો આંકડો 12 પર પહોંચ્યો, 40 ઈજાગ્રસ્ત, હચમચાવી નાખતો અકસ્માત
Jaipur Accident: રાજસ્થાનના જયપુરમાં ડમ્પર ચાલકે એક ભયંકર અકસ્માત સર્જયો છે. હરમાડા વિસ્તારમાં એક સાથે 17 વાહનોને અડફેટે લીધા બાદ 50 લોકોને કચડી નાખ્યા છે. આ ઘટનામાં 10 લોકોના ઘટનાસ્થળે…










