Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ
Delhi: દિલ્હીની DPS દ્વારકા સહિત ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મેઈલ દ્વારા આપવામાં આવી છે. દ્વારકાની દિલ્હી પબ્લિક સ્કૂલને સૌપ્રથમ આ ધમકીભર્યો મેઇલ મળ્યો હતો.…

















