Pilibhit Voter List Irregularities: પીલીભીત મતદાર યાદી ગેરરીતિ બાદ UPના 806 કમ્પ્યુટર સહાયકોની ECI-Net ID બંધ કરવાનો આદેશ
Pilibhit Voter List Irregularities: ઉત્તર પ્રદેશમાં મતદાર યાદી સાથે જોડાયેલી ગેરરીતિનો મામલો સામે આવ્યા બાદ ચૂંટણી તંત્રએ રાજ્યવ્યાપી કાર્યવાહી શરૂ કરી છે. પીલીભીતમાં મતદાર નોંધણી પોર્ટલ ECI-Netના કથિત દુરુપયોગની તપાસમાં…







