રામોસણા શાળામાં બાળ મજૂરી, દૂર દૂર સુધી વિદ્યાર્થીઓ કચરો ઠાલવવા ગયા!, ગ્રાન્ટ મળતી હોવા છતાં….
Child Labor Controversy: મહેસાણાના રામોસણા ગામમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓને કચરો વીણી 1 કીમી દૂર સુધી ઠાલવવા મોકલતાં વિવાદ થયો છે. જેનો એક વિડિયો વાઈરલ થતાં શિક્ષકોમાં પણ ખળભળાટ મચી ગયો…