Malegaon Blast: 6 લોકોના મોત મામલે ભાજપ પૂર્વ સાંસદ પ્રજ્ઞા ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત સાતને ક્લિનચીટ, જાણો સમગ્ર મામલો
Malegaon Blas Case Pragya Singh Thakur Clean Chit: ગુરુવારે મુંબઈની એક ખાસ NIA કોર્ટે 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. જે લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા…