UP Accident: ભયંકર અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું મોત, પેટ ફાટી જતાં ભ્રૂણ રસ્તા પર પડ્યો, બાઈકને ડમ્પરે મારી ટક્કર
UP Accident: ઉત્તર પ્રદેશના ઇટાવામાં રુવાડા ઉભા કરી દેતો અકસ્માત સર્જાયો છે. ઇકદિલ પોલીસ સ્ટેશન વિસ્તારના પિલખાર ગામ પાસે બાઇક પર સવાર એક ગર્ભવતી મહિલા દવા લઈને પરત ફરી રહી…








