Kantara Chapter 1: ‘કાંતારા: ચેપ્ટર 1’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, જાણો ફિલ્મે અત્યાર સુધી કેટલી કરી કમાણી?
Kantara Chapter 1: “કાંતારા પ્રકરણ 1″ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહ્યું છે. ” કાંતારા ચેપ્ટર 1″ એ રવિવારે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી. ઘણી જગ્યાએ, તેનું રવિવારનું કલેક્શન…

















