Vadodara Fake Ghee Case: વડોદરામાં નકલી ઘીના શંકાસ્પદ કારોબારનો પર્દાફાશ, ચાલીસા ફૂડ્સમાંથી 10 હજાર લિટરથી વધુ જથ્થો મળ્યો
Vadodara Fake Ghee Case: વડોદરાના પોર જીઆઈડીસી વિસ્તારમાં નકલી ઘીના શંકાસ્પદ કારોબારને લઈને મોટો ખુલાસો થયો છે. ચાલીસા ફૂડ્સ નામના યુનિટ પર દરોડા દરમિયાન 10 હજાર લિટરથી વધુ શંકાસ્પદ ઘી…







