Kheda: કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ ભાજપ સામે બળાપો ઠાલવ્યો, જાણો શું આક્ષેપ કર્યા?
Kheda: ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કલેશ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં રામ મોકરિયાના વિવાદ હજું શમ્યો નથી ત્યાં ખેડા જિલ્લાના કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ સોશિયલ…