Jharkhand: ચોરીની શંકામાં મહિલા સાથે દુરવ્યવહાર, સેન્ડલની માળા પહેરાવી ગામમાં ફેરવી
Jharkhand: ગિરિડીહ જિલ્લામાંથી અમાનવીય વર્તનનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ચોરીની શંકામાં એક મહિલા સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. મહિલાઓને માર મારવામાં આવ્યો હતો અને તેમને જૂતા…